NATIONAL

કોરોના દેશમાં બે દિવસમાં થયા ડબલ, 24 કલાકમાં 10158 કેસ

24 કલાકમાં ભારતમાં કોરોનાના 10 હજાર 158 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 44 હજાર 998 થઈ ગઈ છે. 11 તારીખની સરખામણીએ 12 એપ્રિલે કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે, આ ચેપનો દૈનિક સકારાત્મકતા દર વધીને 4.42 ટકા થઈ ગયો છે. અગાઉના દિવસે કોરોનાના 7,830 નવા કેસ નોંધાયા હતા. રિકવરી રેટની વાત કરીએ તો તે 98.72% છે. દરરોજનો પોઝિટિવિટી રેટ 3.65% છે અને વીકલી પોઝિટિવિટી રેટ પણ 3.83% નોંધાયો હતો. અત્યાર સુધીમાં દેશભરમાં રસીના કુલ 220.66 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!