SAVLI

સાયલાના વખતપરના પાટિયા પાસે એસ.એમ.સી ની રેડ…

 બાતમી ના આધારે સુરેન્દ્રનગરના સાયલા પંથકમાં મોટા પ્રમાણમાં કેમિકલનો એસ.એમ.સી જથ્થો ઝડપી પાડ્યો..તિરંગા હોટલ કમ્પાઉન્ડમાંથી 30 હજાર લીટર કિંમત રૂ.23.16 લાખનું કેમિકલ ઝડપાયું. રેડમાં કેમિકલ 50 લીટર, પેટ્રોલ 390 લીટર અને ડીઝલ 520 લિટર ઝડપાયું.એસ.એમ.સી.ની રેડ દરમિયાન ત્રણ વાહનો, એક મોબાઈલ 37, 700 રોકડા અને 19 બેરલ, 29 કેરબા, બે ઈલેક્ટ્રીક મોટર સહિતના મુદ્દામાલ જપ્ત. રેડ દરમિયાન સાત આરોપીઓ ફરાર. 74 લાખ 68 હજાર 300 મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી ઝડપાયેલ મુદ્દામાલ સાયલા પોલીસને સોંપી દેતા પોલીસે હાથ ધરી તપાસ

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!