SAYLA
ફરી એકવાર સાયલા પોલીસે સુદામડા ગામેથી ઈંગ્લીશ દારૂ ઝડપી પાડ્યો..

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના સુદામડા ગામેથી ભારતીય બનાવટી કુલ કિંમત ૯૧,૮૦૦ નો વિદેશી ઇંગ્લિશ દારૂની ઝડપી પાડ્યો..નાઈટ રાઉન્ડ દરમિયાન સાયલા પોલીસ વનરાજભાઈ કરપડા સુદામડા ગામ નાં રહેવાશી આરોપીની ધરપકડ કરી ગુનો નોંધી સાયલા પોલીસ સ્ટેશન ખાતે હવાલે કરવામાં આવ્યા છે..સાયલા પોલીસે સુદામડા ગામેથી ઈંગ્લીશ દારૂ સાથે બે આરોપીને ઝડપી પાડી તેમજ બાકીના આરોપીને ઝડપી પાડવા શોધખોળ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.કામગીરી માં રોકાયેલા સાયલા પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી.ચુડાસમા, એચ એન ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર,પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ ઝાલા,એ.એસ.આઈ દેવાભાઇ રબારી,તેમજ સાથે રહેલા અન્ય સ્ટાફ ને મળી સફળતા..



