SAYLA

મુળી ના વગડીયા વિસ્તારમાં અજાણ્યા પુરુષે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું.

મુળી ના વગડીયા વિસ્તારમાં અજાણ્યા પુરુષે ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું..સુરેન્દ્રનગર ઝાલાવાડ પંથકમાં આત્મહત્યાના બનાવવામાં વધારો જોવા મળ્યો..સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં વગડીયા રેલવે સ્ટેશન નજીક આવેલ પાણી ની ટાંકી પાસે અજાણ્યા યુવકે ધોળા દિવસે ટ્રેન નીચે આવી મોતને વ્હાલું કર્યું હતું.મૃત યુવકની હાથે મોમ એન્ડ ડેડ લખેલુ હોય તેવા નિશાન જોવા મળ્યા..સમગ્ર ઘટના પોલીસને જાણ કરવામાં આવી તેમજ પોલીસે અજાણ્યા યુવકના પરિવારજનો ની શોધખોળ હાથ ધરી છે.આજે બપોર નાં સમયે વગડીયા નજીક પાણીની ટાંકી પાસે અજાણ્યા યુવકે આવતી ટ્રેન નીચે પડતું મૂકી મોતને વ્હાલું કર્યું. ત્યારબાદ આસપાસના લોકોને ખબર પડતા ત્યાંના રહીશો દોડી ગયા..

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!