SAYLA

સાયલા નાં ડોળીયા ગામ પાસે સર્વિસ રોડ અને નાળા મુકવા લોકો ની માંગ ઉઠી..

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.5208333, 0.54791665);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 44;

વારંવાર રજૂઆત કરવા છતાં નિકાલ નહી આવતા ડોળીયા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો..સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ડોળીયા ગામ પાસે નાળા અને સર્વિસ રોડ મુકવા તંત્ર પાસે અપેક્ષા કરી રહ્યા છે..ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઈટો બંધ તથા સર્વિસ રોડ ને લઈને તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા..નેશનલ હાઈવેની બાજુમાં આવેલ ડોળીયા ગામ પાસેથી હજારોની સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે..રાજકોટ ,અમદાવાદ નેશનલ હાઇવે પાસે સર્વિસ રોડ તથા નાળા મુકવા પ્રશ્નો લઈને ડોળીયા ગ્રામજનો એકઠા થયા..સર્વિસ રોડ તથા નાળા નહીં હોવાથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે..ડોળીયા ગામ પાસે નેશનલ હાઇવેની બાજુમાં તાત્કાલિક ઓવરબ્રિજ ખુલ્લા મુકી નાળા તથા સર્વિસ રોડ ના કામ હજુ અધુરા જોવા મળ્યા..આગામી સમયમાં રજૂઆતો નિકાલ નહીં કરવામાં આવે તો ગ્રામજનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ની ચીમકી…

રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!