સાયલાના વખતપરના બોર્ડ પાસે આગનો બનાવ.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા ના વખતપરના બોર્ડ પાસે સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર આવેલા સદભાવના ફેક્ટરીમાં આગ લાગતા દોડધામ મચી..પ્રાથમિક અનુસાર જાણવા મુજબ વીજ વાયર તૂટી પડતા આગ લાગી હોવાનું જાણવા મળ્યું..આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં લાખોનો માલ સામાન બળીને ખાખ..અચાનક કારણોસર પુઠા ભરેલા રુમ પર વીજ વાયર તુટી પડતાં આગ લાગતા અફરાતફરી નો માહોલ સર્જાયો..આગ લાગતા ઘટના સ્થળે ફાયર બ્રિગેડ ટીમ પહોંચતા આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા..
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
Sorry, there was a YouTube error.
Follow Us