સાયલા તાલુકાની શાળાઓમાં શાળા પ્રવેશ મહોત્સવ ઉજવણી કરાઈ.

સુરેન્દ્રનગરના સાયલા તાલુકાની અનેક શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી..જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સામતપર પ્રાથમિક શાળામાં અલગ રીતે પ્રવેશ મહોત્સવ યોજવામાં આવ્યો. પ્રવેશ મહોત્સવમાં નાના બાળકોને રેલી સ્વરૂપે મંદિરે પૂજા અર્ચના કરાવી પ્રવેશ આપવામાં આવ્યો..જ્યારે શાળા પ્રવેશો મહોત્સવમાં બાલ વાટિકા અને ધોરણ એકમાં પ્રવેશ આપવામાં આવ્યો..સામતપર પ્રાથમિક શાળામાં ૩ થી ૮ ધોરણ માં પ્રથમ નંબરે આવેલ બાળકોને ઈનામ વિતરણ કરી સન્માનિત કરાયા..સામતપર પ્રાથમિક શાળા પ્રવેશ મહોત્સવમાં જિલ્લા શિક્ષણ અધિકારી, આગાખાન સંસ્થાના કર્મચારી, શાળાનાં શિક્ષકો અને શાળા SMC ના સભ્યો, બાળકો , આંગણવાડી કાર્યકર

brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (0.51666665, 0.40729168);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 40;
તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..શિક્ષણ ક્ષેત્રે બાળકો તથા વાલીઓને વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી. કાર્યક્રમ પુણ્ય થયા બાદ સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું.રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા


