સાયલા ના ધજાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસ.ઓ.જી એ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના ગેરકાયદેસર હથિયાર સાથે એક શખ્સને ઝડપી પાડ્યો..સુરેન્દ્રનગર જીલ્લા નાં સાયલા તાલુકાનાં નવાગામ બાવળીયા થી ગેરકાયદેસર દેશી હાથ બનાવટી તમંચા સાથે સુરેન્દ્રનગર એસ.ઓ.જી પોલીસે એક શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..સુરેન્દ્રનગર એસ.ઓ.જી ને હથિયાર સાથે એક શખ્સને ઝડપવામાં મળી સફળતા..પ્રવિણભાઇ ડાયાભાઈ મેહતા નવાગામે થી ગેરકાયદેસર દેશી હાથ બનાવટની તમંચા સાથે ઝડપી પાડ્યો હતો..પ્રવિણભાઇ વિરુદ્ધ ધજાળા પોલીસ સ્ટેશન ખાતે આર્મ એકટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..કામગીરી માં રોકાયેલા સ્ટાફ એસ.ઓ.જી પોલીસ જેમાં પી.આઈ બી.એચ શિગરખીયા,પી.એસ.આઈ એન.એ. રાયમા, હેડ કોસ્ટેબલ આર.જે.ગોહીલ, પોલીસ કોન્સ્ટેબલ અમર કુમાર ગઢવી, તેમજ સાથે રહેલા અન્ય સ્ટાફ ને મળી સફળતા..રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા