ટીટોડા ગામે ભોગાવો નદીમાં પવનચક્કી નું કન્ટેનર ખાબકયુ.
સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ટીટોડા ગામે જઈ રહેલ રોડ પર આવેલ ભોગાવો નદીમાં ડ્રાઇવર કાબુ ગુમાવતા પવનચક્કી કન્ટેનર ખાબકયુ..સાયલા ગ્રામ્ય વિસ્તારમાં ચાલી રહેલ કામગીરી દરમિયાન જઈ રહેલ પવનચક્કી નુ કન્ટેનર નદીમાં ખાબકતા ડ્રાઇવરનો આબાદ બચાવ.ભોગાવો નદીમાં કન્ટેનર ખાબકતા સદનસીબે કોઈ જાનહાની નહિ..ટીટોડા ગામ નજીક કન્ટેનર ભોગાવો નદીમાં પવનચક્કી કન્ટેનર ખાબકતા સ્થાનિક લોકો દોડી ગયા..સમગ્ર ઘટના પવનચક્કી કોન્ટ્રાક્ટરને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવ્યા..
રિપોર્ટર, જેસીંગભાઇ સારોલા સાયલા
Sorry, there was a YouTube error.
Follow Us