SAYLA
વડીયામાં સરપંચ વિરુદ્ધ ગ્રામજનોએ લગાવ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો


brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 8;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 48;
વડીયામાં ભ્રષ્ટાચાર મામલે ચૂંટણીનો બહિષ્કારની ચિમકી ઉચ્ચારી છે.પંચાયત વગરનું ગામ એટલે સાયલાનુ વડીયા ગામ.વડીયા ગામે મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોનો આક્ષેપ.વડીયા ના સરપંચે મોટા પાયા ભ્રષ્ટાચાર કર્યો હોય તેવા લગાવ્યા ગ્રામજનોએ ગંભીર આક્ષેપ.નરેગા યોજના, રસ્તા,ગટર માટી કામ જેવાં અનેક કામોમાં ભ્રષ્ટાચાર થયાં હોવાના આક્ષેપ લાગ્યા.ભ્રષ્ટાચાર મામલે અનેક રજૂઆતો કરવામાં ન આવતા ગ્રામજનોમાં રોષ. ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહિષ્કારની ચીમકી આપી.મામલતદાર કચેરી,તાલુકા પંચાયત કચેરી જેવી અનેક જગ્યાએ રજૂઆત છતાં કોઈ પ્રશ્નનો હલ નહીં.અનેક કામોના બિલ પાસ થયા છતાં પ્રાથમિક સુવિધા ના અભાવ.વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની તપાસ થાય તેવી માંગ ઉઠી.અહેવાલ,,,જેસીંગભાઇ સારોલા સાયલા


