SINOR
શિનોર પોલીસ દ્વારા સાધલી ખાતે ફ્લેગ માર્ચ યોજાઈ

ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામે સિનોર પોલીસ દ્વારા ફલેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
આવનાર તહેવારો ને અનુલક્ષીને શિનોર પોલીસ દ્વારા ફલેગ માર્ચ nu આયોજન કરાયું હતું.
આવતીકાલે શિવરાત્રી ના મહાપર્વને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે સિનોર પોલીસ દ્વારા સાધલી ખાતે ફ્લેગ માર્ક યોજાઈ હતી.
સિનોર પીએસઆઇ એમ એસ જાડેજા ની ઉપસ્થિતિ માં સિનોર પોલીસ સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો સાથે ફ્લેક માર્ચ યોજાઈ હતી.
શિનોર પોલીસ સ્ટાફ સાથે આ ફ્લેગ માર્ચ સધલીના વિવિધ માર્ગો પર ફરી હતી ફ્લેગ માર્ચ જોઈ લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93


