THARAD
કાસવી ગામે પશુઓને ગાઠડી વિતરણ (ધાસ) માં અન્યાય
વાત્સલ્યમ સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ થરાદ તાલુકાના આજ રોજ પુર પીડિત ખેડૂતોને ઘાસ ૧૫ ગાડી મોકલવામાં આવ્યું હતું. જેમાં જેના ઘરોમાં પાણી છે તેવા લોકોને ઘાસ વિતરણ ન કરવામાં આવતા પશુઓ માટે કફોડી હાલત છે. જેમાં વર્ષ ૨૦૧૫ તેમજ ૨૦૧૭ માં પુર પરિસ્થિતિ સર્જાઈ ત્યારે યાદી બનાવેલ તેવા લોકોને ઘાસ ની ગાંઠડીઓ આપવામાં આવી . જેના ઘરોમાં પાણી છે તેવા પુર પીડિત ખેડૂતોને ઘાસ આપવામાં આવે ગ્રામજનોની માંગ.





