GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા વિદ્યાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયું

MORBI:જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા વિદ્યાર્થીઓને સાહિત્ય વિતરણ કરાયું

 

 

જિલ્લા માહિતી કચેરી મોરબી દ્વારા રાજ્ય સરકાર દ્વારા વખતો- વખત પ્રકાશિત થતા લોકકલ્યાણલક્ષી અને લોકોપયોગી પુસ્તકોનું વિતરણ અને નિઃશુલ્ક સાહિત્ય વિતરણ કરવામાં આવતું હોય છે. વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે મોરબીમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં “૨૩ વર્ષ સફળ, સબળ અને સમર્થ નેતૃત્વના”, ”ગુજરાત પાક્ષિક” અને ”ગુજરાત રોજગાર સમાચાર” ની ઉપસ્થિત સર્વે વિદ્યાર્થીઓને વહેંચણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!