વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી,તા-07 એપ્રિલ : પરશોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચેનો વિવાદ કચ્છ પહોંચ્યો છે. કચ્છ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર વિનોદ ચાવડાના પ્રચાર કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજે વિરોધ દર્શાવ્યો હતો.કચ્છમાં મોથાળા ગામમાં યોજાયેલી સભામાં ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો. ક્ષત્રિય સમાજના યુવાનોએ નારેબાજી કરતા કચ્છ લોકસભા બેઠકના ઉમેદવાર વિનોદ ચાવડા તેમજ ધારાસભ્ય પદ્યુમ્નસિંહ જાડેજાએ 10 મિનિટમાં સભા પૂરી કરી દીધી હતી.
પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.