ARAVALLIMEGHRAJ

મેઘરજ :લ્યો..બોલો ! મેઘરજ પંથકમાં પાકો રોડ બનાવનાર કોન્ટ્રાકટર અધુરો મૂકી પલાયન થતા લોકો ને હાલાકી

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ :લ્યો..બોલો ! મેઘરજ પંથકમાં પાકો રોડ બનાવનાર કોન્ટ્રાકટર અધુરો મૂકી પલાયન થતા લોકો ને હાલાકી

લ્યો..બોલો ! મેઘરજ પંથકમાં પાકો રોડ બનાવનાર કોન્ટ્રાકટર અધુરો મૂકી પલાયન થતા લોકો ને હાલાકી મેઘરજ નવી ઇસરી વાંટા નારણપુરા તરફ જતા રસ્તાનું કામ છેલ્લા કેટલાય સમય થી ખોરંભે વાંટા નારણપુર ગામે રસ્તાની એક બાજુની ખોદેલી સાઈડમાં પીકઅપ ડાલુ ફસાયું હતું, જેના કારણે મુસાફરો ને મુશ્કેલીઓ વેઠવાનો વાળો આવ્યો હતો વધુમાં અરવલ્લી જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગમાં ઘણી બેદકારીઓ સામે આવતી હોય છે ત્યારે ફરી એક વાર કોન્ટ્રાકટરો અને ભ્રષ્ટાચાર અધિકારીઓ દ્વારા આમ જનતા ને વારંવાર મુશ્કેલી નો સામનો કરવામાં આવતો હોય છે અને બાબુઓ માત્ર એસી ની હવા ખાવામાં મસ્ત છે ત્યારે આ બાબતે અરવલ્લી વહીવટી તંત્ર જાગે અને અધૂરું કામ પૂર્ણ કરે તેવી માંગ સેવાઈ રહી છે

ભિલોડા,મેઘરજ સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં સરકારી બાબુઓના પાપે રોડ પાકા રોડ બનાવવાની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે જનઆક્રોશ, સંબધિત અધિકારી એ નોટીસ આપી સંતોષ માણ્યો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!