BANASKANTHADHANERA

ધાનેરા તાલુકાના મગરાવા પ્રાથમિક શાળા માં પી આઇ સાહેબ શ્રી એ. ટી પટેલ શુભેરછા મુલાકાત કરવામાં આવી

“ધાનેરા તાલુકાના મગરાવા પ્રાથમિક શાળા માં પી આઇ સાહેબ શ્રી એ. ટી પટેલ શુભેરછા મુલાકાત કરવામાં આવી જેમાં બાળકો સુરક્ષા હેતુ માટે બાળકો પ્રશ્નો પૂછયા હતા બાળકો પણ ખુબ સંતોષકારક જવાબ આપ્યો હતો. બાળકોના સ્વ રક્ષણ માટે પોલીસ એ ખાતરી આપી કે કાળા કાચવાળી ગાડી અને નંબર પ્લેટ વગરની ગાડી અવર જવર દયાન આપવું મગરાવા પ્રાથમિક શાળા ના આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ પોલીસ નો આભાર માન્યો હતો..”

અહેવાલ માસુંગ્ ચોધરી

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!