GARUDESHWARNANDODNARMADA

બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ

બિલ ગેટસનું એકતાનગર હેલિપેડ ખાતે ઉષ્માભર્યું સ્વાગત કરાયુ

 

જુનેદ ખત્રી : રાજપીપલા

નર્મદા જિલ્લાના એકતાનગરના આંગણે બિલ એન્ડ મેલિન્ડા ગેટસ ફાઉન્ડેશનના સહઅધ્યક્ષ બિલ ગેટસ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત માટે એકતાનગર હેલીપેડ ખાતે આવી પહોંચ્યા હતા. બિલ ગેટસનું ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા, નર્મદા નિગમના વહીવટી સંચાલક અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળ ચેરમેન મુકેશ પુરી, સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ,સહિત ઉચ્ચ અધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!