ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ આઈ જી એ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ આઈ જી એ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું

અરવલ્લી જિલ્લામાં બે દિવસની મુલાકાતે આવેલા રેન્જ આઈજી એ જિલ્લાના વિવિધ પોલીસ મથકો ખાતે પહોંચી નિરીક્ષણ કર્યું હતું રેન્જ આઈ જી વિરેન્દ્રસિંહ યાદવની અધ્યક્ષતામાં એસ પી કચેરી મોડાસા ખાતે લોક દરબાર યોજવામાં આવ્યો હતો જેમાં જિલ્લામાંથી ઉપસ્થિત નાગરિકોએ વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી રેન્જ આઈ જી એ તમામ પ્રશ્નોનું નિરાકરણ કરવાની બાહેધરી આપી હતી મેઘરજમાં પોલીસ ચોકીના પ્રશ્નો અને મોડાસા શહેરમાં ટ્રાફિક સમસ્યાને તાત્કાલિક અસરથી નિરાકરણ કરવાની ખાત્રી આપતા પોલીસ અધિકારીઓને જરૂરી સૂચનો કરી પ્રશ્નોનું નિરાકરણ કરવા હાકલ કરી હતી

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!