વિજાપુર કુકરવાડા જીલ્લા શીટ ની ભાજપ સંગઠન ની બેઠક યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના કુકરવાડા જીલ્લા પંચાયત શીટ ની ભાજપ સંગઠન ની બેઠક આજરોજ તા ૧૨/૩/૨૦૨૪ ના રોજ મંગળવારે કુકરવાડા મુકામે યોજાઈ હતી, જેમાં પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા તેમજ પૂર્વ ધારાસભ્ય પૂર્વ ગૃહમંત્રી નરેશભાઇ રાવલ તેમજ જીલ્લા સદસ્ય ભરત દાઢી ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આગામી દિવસો માં આવતી લોકસભાની વિધાનસભા ની ચૂંટણી ના કાર્યક્રમ અંતર્ગત ચર્ચા વિચારણા કરવામાંઆવી હતી તેમજ ભાજપના કાર્યકરો ને પક્ષના અધ્યક્ષ સીઆર પાટીલ ની આપેલી સૂચના સૂચન અનુસાર સંગઠન ની જેતે કાર્યકર ને આપેલી કામગીરી ની જવાબદારી નું પાલન કરવા ની રહેશે તે બાબત કાર્યકરો ને અવગત કરાયા હતા આ કાર્યક્રમમાં ભાજપના કુકરવાડા શીટ ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.