GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેર સ્થિત પ્રયાગરાજ ચોક મા ભગીની સેવા મંડળ સંચાલીત શાળા નો વાર્ષિકોત્સવ ઉજવાયો

તારીખ ૧૩/૦૩/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેર સ્થિત પ્રયાગરાજ ચોક મા શ્રી ભગીની સેવા મંડળ સંચાલીત બીએસએમ શાળા નો વાર્ષિકોત્સવ મંગળવારે સાંજના સુમારે યોજાયો.ભગીની મંડળના પ્રમુખ અંજના મહેતા એ શાબ્દીક સ્વાગત કર્યું હતુ. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્ર્મ આગળ વધાર્યો હતો.વાર્ષિકોત્સવ ના મુખ્ય મહેમાન તરીકે કાલોલ અર્બન બેંક ના ચેરમેન સુભાષચંદ્ર મહેતા તેમજ અતિથી વિશેષ તરીકે માજી સલાહકાર જયંતીભાઈ પટેલ, નવીનચંદ્ર પરીખ,શશીકાંત પરીખ તેમજ રામજી મંદિર ટ્રસ્ટ ના જગદીશભાઈ શાહ અને એનએમજી ટ્રસ્ટ ના પ્રકાશભાઈ ગાંધી હાજર રહ્યા હતા શાળાના બે ભુતપુર્વ આચાર્ય પણ હાજર રહ્યા હતા.શાળાના મંત્રી દિપ્તીબેન પરિખ અને ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.બાલવાડી થી લઈ ધો ૫ સુધીના વિદ્યાર્થિઓ દ્વારા પોતાની કૃતી રજુ કરવામાં આવી હતી. સારુ પરીણામ લાવનાર વિદ્યાર્થિઓ ને ઈનામ આપવામા આવ્યુ હતુ.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!