GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારા ના લજાઈ ગામ નજીક કારખાને આવેલ ઓરડીની પારાપેટ ઉપરથી અકસ્માતે પડી જતા શ્રમિકનું મોત
TANKARA ટંકારા ના લજાઈ ગામ નજીક કારખાને આવેલ ઓરડીની પારાપેટ ઉપરથી અકસ્માતે પડી જતા શ્રમિકનું મોત
મળતી માહિતી અનુસાર ટંકારા તાલુકાના લજાઈ ગામ નજીક આવેલ ક્રિએટિવ પેપર ટ્યુબના કારખાનાની લેબર ઓરડીમાં રહેતા સર્વેશભાઇ વિશ્ર્ણુભાઇ ઉવ-૨૭ કારખાનાની ઓરડીની પારાપેટ ઉપર બેઠો હોય ત્યારે કોઇ કારણોસર શરીરનુ સંતુલન ગુમાવતા પારાપેટ પરથી પડી જતા માથામા શરીરે ઇજાઓ થતા તેની ડેડબોડી અત્રે ટંકારા સરકારી હોસ્પિટલમાં લાવતા ફરજ પરના ડોક્ટરે તેને જોઇ તપાસી મરણ જાહેર કરતા ટંકારા પોલીસે અ.મોત દાખલ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.