DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહિલાઓ માટે મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

        લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ નાગરિકોમાં તથા મહિલાઓમાં મતદાન અંગે જાગૃતતા આવે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

        જે અન્વયે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા નોડલ TIP શ્રી એસ.ડી.ધાનાણીના માર્ગદર્શન હેઠળ મહિલાઓ માટે મતદાન જાગૃતિ માટેનાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. વિવિધ ગામોમાં મહિલાઓને મતદાન કરવા માટે પ્રેરિત કરતાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને સ્વીપ નોડલશ્રી મધુબેન ભટ્ટ દ્રારા કાર્યક્રમમાં મહિલાઓએ તેમજ અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!