RAJKOTUPLETA

R. T. I. :આઇ.સી.ડી.એસ ના રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર આંગણવાડીઓ ની મુલાકાત કરવામા નિરસ આમા ક્યાંથી કુપોષણ મુક્ત થાય ?

૨૮ માર્ચ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી

રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પાસે માહિતી અધિકાર અધિનિયમ માહિતી માંગતા વિગતો જાણવા મળી છે.

માહિતી મળેલ છે તે મુજબ રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર સરકાર ના મહિલા અને બાળ વિકાસ વિભાગ ના નિયમો પ્રમાણે રાજકોટ જિલ્લા આંગણવાડી ની મુલાકાતો કરેલ નથી.

હમેશા નિયમો પાલન કરવા માટે કડક આદેશ કરતા આ પ્રોગ્રામ ઓફિસર પોતાના આ બધા નિયમો લાગુ નહીં પડતા હોય.?

એક જાગૃત મહિલા અરજદારે જણાવેલ છે તે મુજબ કે રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ને બાળકો વિહોણી આંગણવાડી નો વિડિયો બનાવી મોકલ્યો હતો તો રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર તે મહિલા અરજદાર નો નંબર બ્લોક કરી દીધો હતો.

લોકેશન અને વી. સી થી મોનીટરીંગ ને કામગરી સમજતા રાજકોટ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર કયારેય ગ્રાઉન્ડ લેવલે શુ ચાલે છે તેની ક્યારેય તપાસ કરેલ નથી.

હમેશા પ્રતિનિધિ નિમણૂક કરી ને કામગરી, તપાસ કરવાનો આગ્રહ રાખનાર આ અધિકારી મનસ્વી વર્તન કરી ને કચેરી ઓ ચલાવે છે સરકાર અથાગ પ્રયત્નો કરે છે છતા આમા ક્યાંથી કુપોષણ મુક્ત થાય?

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!