GIR SOMNATHGIR SOMNATH

ગીરસોમનાથ જીલ્લા એકતા સમિતીમા બિન સરકારી સભ્ય તરીકે મિતેષ પરમાર નિમણૂક

ગીરસોમનાથ જીલ્લા પત્રકાર સંઘ (ABPSS) ના પ્રમુખ અને શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયાસમાજ ના ટ્રસ્ટી/ પૂર્વ પ્રમુખ મિતેષ પરમારની નિમણૂક થતા ખૂબ ખૂબ અભીનંદન ની વર્ષા થઈ રહી છે .. આ સમિતીમા જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી ,જીલ્લા એસપી સાસંદ , ભાજપ ના ધારાસભ્યો જીલ્લા પંચાયત પ્રમુખ અને જીલ્લાના વિવિધક્ષેત્રના પ્રતિષ્ઠીત નાગરિકોની નિમણૂક કરવામા આવી છે

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!