VALSADVALSAD CITY / TALUKO

૨૬-વલસાડ મતવિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મતદાન જાગૃતિ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું

અવસર લોકશાહી અંતર્ગત આગામી તા. ૭ મે ના રોજ મતદાન થનાર છે જે અન્વયે સ્વીપ એક્ટિવીટી હેઠળ મતદાન જાગૃતિ માટે ૨૬-વલસાડ મતવિસ્તારની વિવિધ પ્રાથમિક શાળાઓમાં મતદાન જાગૃતિ ચિત્રસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ “મારો મત મારો અધિકાર, વોટ ફોર બેટર ઈન્ડિયા, મતદાન અચૂક કરીયે, વગેર સ્લોગન સાથે ચિત્રો બનાવ્યા હતા. તો બીજી બાજુ મતદાન જાગૃતિ માટે ૧૭૮-ધરમપુરના હાટ બજાર, બસ ડેપો, ત્રણ દરવાજા વિસ્તાર તથા બજાર વિસ્તારમાં ઓડિયો વાહન દ્વારા મતદારોને મતદાન માટે સંદેશ પહોંચાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!