GUJARATSURENDRANAGARWADHAWAN

સુરેન્દ્રનગર લેવા પટેલ બોડીગ ખાતે આવેલ સ્કુલમાં સાયબર ક્રાઇમ અને વ્યસન મુક્ત પરિવાર અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમમાં સ્કૂલના ટીચર, આચાર્ય સહિત 100થી વધુ લોકો હાજર રહ્યા હતા.

તા.26/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આ કાર્યક્રમમાં સ્કૂલના ટીચર, આચાર્ય સહિત 100થી વધુ લોકો હાજર રહ્યા હતા.

સુરેન્દ્રનગર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ લેઉવા પટેલ બોર્ડીગ ખાતે આવેલ સ્કુલમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા સુરેન્દ્રનગર એસઓજી તથા બી ડીવી. પો.સ્ટે. દ્રારા મારો પરિવાર વ્યસન મુક્ત પરિવાર અભિયાન (ડ્રગ્સ અવરનેસ) તથા સાઇબર ક્રાઇમ એવરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં એસઓજી પીએસઆઇ વી ઓ વાળા, સાયબર ક્રાઇમ પીએસઆઇ ડી જે પરમાર, સુરેન્દ્રનગર બી ડિવિઝન પીએસઆઇ એસ પી ઝાલા હાજર રહ્યા હતા જેમાં સ્કુલના વિદ્યાર્થી, વિદ્યાર્થીની તથા સ્કુલના આર્ચાય તેમજ સ્કુલના ટીચર સહિત આશરે 100થી વધારે લોકો હાજર રહ્યા હતા જેમાં પીએસઆ ડી જે પરમાર તથા એસ પી ઝાલાએ વ્યસન મુક્તિ બાબતે તેમજ સાયબર ક્રાઇમમા રાખવાની જાગૃતિ તેમજ સાવચેતી રાખવા બાબતે વિગતવાર સમજૂતી તેમજ જાણકારી આપવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!