SABARKANTHA
હિંમતનગર મોતીપુરા વિસ્તાર માં આવેલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજવા મા આવ્યો

તા -૨૮/૬/૨૦૨૪ ના રોજ હિંમતનગર મોતીપુરા વિસ્તાર માં આવેલ પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ નિમિત્તે કાર્યક્રમ યોજવા મા આવ્યો હતો જેમાં વૃક્ષારોપણ અને બાળકોને પ્રોત્સાહન આપતા પ્રોગ્રામ રાખવામાં આવ્યા હતા મોતીપુરા વિસ્તારના અગ્રણી એવા સવજીભાઈ ભાટ કુલદીપભાઈ પાઠક જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા દિલીપભાઈ પટેલ શહેર પ્રમુખ શ્રી વાસુદેવભાઈ રાવલ અને હિંમતનગર શહેરના શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા.


