GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભડિયાદ ગામની સીમમાં તીન પત્તીનો જુગાર રમતા બે ઝડપાયા
MORBI:મોરબીના ભડિયાદ ગામની સીમમાં તીન પત્તીનો જુગાર રમતા બે ઝડપાયા
મોરબી તાલુકાના ભડિયાદ ગામની સીમમાં રામાપીરના ઢોરા પાસે પતરાના શેડ નીચે ગંજીપત્તાના પત્તા વડે પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા અહેમદહુસેનભાઇ ઇબ્રાહિમભાઇ ભટ્ટી ઉવ.૩૮ રહે-કેશવાનંદ બાપુના આશ્રામની સામે વિશીપરા મોરબી-૦૨ તથા દિનેશભાઇ ઉર્ફે ટીનો કરમશીભાઇ વાઘેલા જાતે કોળી ઉવ.૫૨ રહે-વેલનાથભાઇ પાનની સામે વિશીપરા મોરબી-૦૨ને મોરબી તાલુકા પોલીસ ટીમ દ્વારા ઝડપી લેવાયા હતા. તાલુકા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા ૮૮૦/- કબ્જે કર્યા હતા. આ સાથે પકડાયેલ બંને આરોપી વિરૂદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો રજી. કરી આગળની તપાસ ચલાવી છે.