GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સ્વ. અન્નપૂર્ણાબેન ગૌતમભાઈ નિમાવતનું દુઃખદ અવસાન -બેસણું




MORBI:મોરબી સ્વ. અન્નપૂર્ણાબેન ગૌતમભાઈ નિમાવત નું દુઃખદ અવસાન -બેસણું


મોરબી : અન્નપુર્ણાબેન ગૌતમભાઈ નિમાવત તે ગૌતમભાઈના ધર્મપત્ની તેમજ મનીષભાઈ અને ઉમેશભાઈના માતા તથા સત્યમ, શિવમ અને મૈત્રીકના દાદીમાં તારીખ ૦૪-૦૭-૨૦૨૪ ના રોજ રામચરણ પામેલ છે સદગતનું બેસણું તા. ૦૮-૦૭-૨૦૨૪ ને સોમવારે સાંજે ૪ થી ૬ કલાકે પંચમુખી હનુમાન મંદિર, ઉમા સ્કૂલ સામે, ધરમપુર રોડ મોરબી ખાતે રાખેલ છે




