ગીરગઢડા ના ધોકડવા મેઈન રોડ થોડા વરસાદ માં બન્યો બિસ્માર રાહદારીઓ ને મુશ્કેલી ઓ

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
ગીરગઢડા ના ધોકડવા મેઈન રોડ થોડા વરસાદ માં બન્યો બિસ્માર રાહદારીઓ ને મુશ્કેલી ઓ
રસ્તો ખાડા માં છે કે ખાડો રસ્તા માં એ નક્કી કરવુ મુશ્કેલ ત્યારે ધોકડવા ચેમ્બર ઓફ કોમર્સ ના વ્યાપારીઓ અને પ્રમુખ મનુ કવાડ દ્વારા આ રોડ આર સીસી બનાવવા મા આવે તેવી માંગ કરાઈ
ઉના થી તુલશીશ્યામ રોડ એકદમ કથળેલી હાલતમાં રાહદારીઓ ને ફોરવિલ ટુ વ્હીલર તો દુરીની વાત છે ચાલીને જવું પણ મુશ્કેલ છે
ધોકડવા ગામ ગીર ગઢડા તાલુકાના બીજા ગામો ની સરખામણી એ વિક્ષીત ગામ છે ધોકડવા ગામ 20 ગામ નુ ખરીદી નુ કેંદ્ર છે છતાંપણ તેનો મેન રોડ અતિ બિસ્માર
વાત છે ગીર ગઢડા તાલુકાના ધોકડવા ગામ ની જે મેનરોડ ગામ નુ નાક ગણી શકાય તેજ પ્રાથમિક સુવિધા થી વંચિત
રોડ એકદમ ખંડેર હાલતમાં રાહદારીઓ ને પડતી મુશ્કેલીને ક્યારે તંત્ર સાંભળશે ખરું
આ રોડ બનશે કે પછી લોકો ને આવા ખાડા ની ટેવ પાડવી પડશે






