GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ૬ દરવાજા ૦.૯મી ખોલાયા, રાજકોટ જિલ્લાના હેઠવાસના ગામ લોકોને સાવચેત રહેવા સૂચના

તા.૨૨/૭/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા પાસે આવેલ ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતાં ડેમના ૬ દરવાજાને ૦.૯ ફૂટ ખોલવામાં આવ્યો છે,જેના હેઠવાસમાં આવતા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના રબારીકા,હરિયાસણ, ચારેલીયા, ખારચીયા અને રાજપરા ગામના લોકોને સાવચેત રહેવા તથા ગામના લોકોને નદીના પટમાં અવર જવર ન કરવા જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!