BANASKANTHALAKHANI

ભારતીય કિસાન સંઘ દ્વારા લાખણી મામલતદાર ને સુજલામ સુફલામ્ કેનાલ મા પાણી છોડાવા આવેદનપત્ર આપ્યું

નારણ ગોહિલ લાખણી

*લાખણી ખાતે ભારતીય કિસાન સંઘ દ્વારા લાખણી મામલતદાર ને આવેદન પત્ર આપવામાં આવ્યું સરકાર દ્વારા વહેલી તકે પાણી છોડવા ખેડુતો નુ આવેદનપત્ર આપવામાં આવ્યું ખેડુતો ની જાજી જરૂરત પાણી જો પાણી ના હોય તો ખેડુતો જીવન મુશ્કેલ તાજેતરમાં મા ચોમાસું વરસાદ ખેંચાઈ ગયેલ છે ખેડુતો એ વાવણી પણ કરી દિધી છે હાલ મા પાણી ની ખુબજ તાતી જરૂર હોય છે પાકો પણ બળી રહ્યા છે મેઘરાજા પણ રિસાયા છે ત્યારે બનાસકાંઠા ની જીવાદોરી સમાન કાંકરેજ દિયોદર લાખણી અને થરાદ અને ધાનેરા સુજલામ સુફલામ્ કેનાલ મા પણી છોડવા મા આવે તો ખેડુતો નો પાક ચાવી શકાય તેમ છે વિસ્તાર મા મોટા પાયે હાલ મગફળી નુ વાવેતર પણ થઈ ગયુ છે બાજરી જુવાર તલ ગવાર જેવા રોકડિયા પાકો પાણી વગર તરસી રહ્યા છે હાલ ખુબ જ જરૂર છે પાણી ની જો સુજલામ સુફલામ્ કેનાલ મા પાંચ પંપીંગ થી પાણી છોડવા મા આવે તો છેવાડા ના ગામડા ઓ સુધી પહોંચી શકે તેમ છે અને વિસ્તાર ના લોકો ને ખેતી મા ફાયદો થઈ શકે તેવી આશાઓ બંધાઈ છે જો પાણી તાત્કાલિક ધોરણે છોડવામા આવે તેવી ખેડુતો ની માંગ સાથે ભારતીય કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર આપવા મા આવ્યું*દ્વ

Back to top button
error: Content is protected !!