GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેરના રાતીદેવળી ગામે બાળકને સાપ કરડી જતા મૃત્યુ નિપજ્યું 

 

WANKANER:વાંકાનેરના રાતીદેવળી ગામે બાળકને સાપ કરડી જતા મૃત્યુ નિપજ્યું

 

વાંકાનેરના રાતીદેવળી ગામે જેબીએસ રીફેક્ટરી કારખાનામાં મજૂરી કામ કરતા રાહુલભાઈ મંગલસિંગ ડામોરના સાડા ત્રણ વર્ષનો પુત્ર ધર્મેશ સૂતો હતો. ત્યારે તેને સાપ કરડી જતા તાત્કાલિક તેને સારવાર માટે રાજકોટ ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે ડો. ચૌહાણે વાંકાનેર સીટી પોલીસને જાણ કરતા પોલીસે તેના મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!