GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી તરુણીનું અપહરણ

TANKARA:ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી તરુણીનું અપહરણ
ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાંથી તરુણીનું કોઈ કારણોસર અપહરણ થયું હોવાન ફરિયાદ ટંકારા પોલીસે નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ટંકારાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારની દીકરી (ઉ.૧૦) વાળીને ગત તા. ૧૫ ના રોજ સાંજના સાડા પાંચેક વાગ્યાના અરસામાં કાયદેસરના વાલીપણામાંથી કોઈ અજાણ્યો ઇસમ તેનું કોઈ કારણોસર અપહરણ કરી લઇ ગયો હોવાની ફરિયાદ નોધાવી છે તો ટંકારા પોલીસે બનાવ અંગે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.









