GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકા ના સરાયા ખાતે ના સ્લોગન પોલીપેક કારખાના દ્રારા મફત મચ્છરદાની વિતરણ

TANKARA:ટંકારા તાલુકા ના સરાયા ખાતે ના સ્લોગન પોલીપેક કારખાના દ્રારા મફત મચ્છરદાની વિતરણ

 

તા.૩૧-૦૭-૨૦૨૪ બુધવાર ના ટંકારા તાલુકા સરાયા ખાતે આવેલ સ્લોગન પોલીપેક ના શ્રી બેચર ભાઈ ઢેઢી તથા તેમની ટીમ દ્રારા સરાયા ગામ ની આજુબાજુ ના વાડી વિસ્તાર તથા કારખાના વિસ્તાર માં રહેતા મજૂરો ના ઘર માં સગર્ભા બહેનો હોય તેમને સ્લોગન પોલીપેક ની ટીમ દ્રારા મફત મચ્છરદાની વિતરણ કરી મેલેરીયા ડેન્ગયું ચિકનગુનીયા જેવા રોગો સામે રક્ષણ પૂરું પાડવા માટે નો સારો એવો પ્રયાસ કરેલ છે જે ખુબ પ્રેરણા દાયક પગલું છે આ મચ્છરદાની વિતરણ માટે તાલુકા હેલ્થ સુપરવાઈઝર હીતેષ કે પટેલ દ્રારા મોટીવેટ કરી આ સેવા કાર્ય માટે પ્રેરણા પૂરી પાડી હતી આ મચ્છરદાની વિતરણ પ્રોગ્રામ દરમ્યાન શ્રી બેચર ભાઈ ઢેઢી તથા તેમની ટીમ તેમજ જીલ્લા મેલેરીયા અધીકારી શ્રી ડૉ વિપુલ કારોલીયા જીલ્લા લેબટેક જયેશભાઈ સેતા જીલ્લા સુપરવાઈઝર જી.વી.ગાભાવ તાલુકા હેલ્થ સુપરવાઈઝર હીતેષ કે પટેલ તથા સરાયા સબ સેન્ટર ના એમ.પી.એચ.ડબલ્યુ એફ. એચ.ડબલ્યુ તથા આશાબહેન હાજર રહી કારખાના ના માલીક ની ટીમ ના આ ભગીરથ કાર્ય ને પ્રોત્સાહન પૂરું પાડી આભાર વ્યક્ત કર્યો હતો

Back to top button
error: Content is protected !!