GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની અંબિકા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા પર પ્રાંતિય યુવકે ઝેરી દવા પી આત્મહત્યા કરતા ચકચાર

 

તારીખ ૦૧/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ ની અંબિકા સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા બલરામ સુખદેવભાઈ ટેલર ઉ. વ.૨૬ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી જતા મરણ પામેલ કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતક યુવકની લાશ રેફરલ હોસ્પિટલમાં પી એમ માટે મોકલી આપી હતી. મૃતક યુવક ના પીતા સુખદેવભાઈ પ્રભુલાલ ટેલર દ્વારા કાલોલ પોલીસ મથકે જાણ કરતા પોલીસે બીએનસ કલમ ૧૯૪ મુજબ એડી નોંધ કરી આગળની તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!