DAHODGUJARAT

દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ દાહોદ પધારતા માનવ મહેરામણ ઉમટી પડ્યું

તા. ૦૩. ૦૮. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ દાહોદ પધારતા માનવ મહેરામણ ઉમટી પડ્યું

દાઉદી વોહરા સમાજના ધર્મગુરુ Dr.Syedna Mufaddal Saifuddin સાહેબ મુંબઈથી ગલીયાકોટ પધાર્યા હતા. ગલીયાકોટ થી દાહોદ થઈ મુંબઈ પધાર્યા હતા

સૈયદના સાહેબનું ગલીયાકોટ થી દાહોદ પધારતા દાહોદના અને આજુબાજુના ગામોના લોકો તેમની એક ઝલક જોવા માટે રોડ પર લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દાઉદી વોહરા અને બીજા તમામ ધર્મના લોકો સૈયદના સાહેબને જોવા માટે લાખોની ભીડમાં ઊભા હતા તમામ દાહોદના દાઉદી વોરા સમાજના તથા અન્ય સમાજના લોકોએ સૈયદના સાહેબના આશીર્વાદ લીધા

Back to top button
error: Content is protected !!