GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના યમુનાનગરમાં ત્રણ મહિલા સહીત ચાર જુગારી ઝડપાયા

MORBI:મોરબીના યમુનાનગરમાં ત્રણ મહિલા સહીત ચાર જુગારી ઝડપાયા

 

મોરબી પોલીસ પેટ્રોલીંગમાં હોય તે દરમીયાન બાતમીના આધારે રેડ મારતા યમુનાનગર શેરી નં.-૩ માં જુગાર રમતા સંજયભાઇ ઉર્ફે ચનો સવજીભાઇ કુવરીયા, અંજુબેન જશુભાઇ ગૌસ્વામી, જયશ્રીબેન દિલીપભાઇ સારલા અને કાંતાબેન ઉર્ફે ખુશીબેન ઇશાભાઇ વકાલીયા નામના આ ચાર શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. તે શખ્સો પાસેથી કુલ 3.- 20,570 નો મળેલ મુદામાલ પોલીસે કબ્જે કર્યોvહતો. મોરબી સીટી બી-ડીવીઝન પોલીસે તે ચાર શખ્સો વિરુદ્ધ જુગારધારા એક્ટ હેઠળ ગુનો નોધી ધોરણસરની કાર્યવાહી કરી છે.

Back to top button
error: Content is protected !!