GUJARATJUNAGADHKESHOD

કેશોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા સૌ ના હૃદય માં વસેલા માણસુરભાઈ હાદાભાઈ જાદવ ને વિદાય સમારંભ યોજાયો હતો

કેશોદ પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા સૌ ના હૃદય માં વસેલા માણસુરભાઈ હાદાભાઈ જાદવ ને વિદાય સમારંભ યોજાયો હતો

કેશોદ પોલીસ સ્ટેશન માં હાલ ફરજ બજાવતા માણસુર ભાઈ જાદવ જે જૂનાગઢ ,કેશોદ , માંગરોળ , માળિયા , વિસાવદર , ના પોલીસ સ્ટેશન માં 38 વર્ષ ની શાંતિ પૂર્ણ સેવા ની પૂર્ણતા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે આજરોજ થતા કેશોદ પોલીસ સ્ટેશન ના ઇન PI  ,હિંગરોળિયા તેમજ PSI વાઘેલા,   PSI ઓડેદરા તેમજ કેશોદ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા વિદાઈ અપાઇ હતી વધુ માં વાત કરીએ તો કેશોદ મા માણસુર ભાઈ  ASI તરીકે ની પોસ્ટ  પર કામગીરી કરી કેશોદ પોલીસ સ્ટેશન માં સફળ કામગીરી ના કાર્યકાળ ને પૂર્ણ કરી પોતાની ફરજ પર થી નિવૃત થયા હતા ત્યારે કેશોદ ઇન.PI હિંગરોળિયા સાહેબ દ્વારા  શ્રીફળ અને પળો તેમજ તેમજ શાલ ઓઢાડી વિદાય આપ્યા બાદ તમામ અધિકારી ગણ તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ દ્વારા પુષ્પ ગુચ્છ આપી તેમનો નિવૃત્તિ નો સમય સુખ મઇ નીવડે તેવી શુભ કામનાઓ અપાઈ હતી જેમાં કેશોદ થી નિવૃત થયેલા લક્ષમનભાઈ ડાંગર , બાવાભાઈ ડાંગર તેમજ તેમજ તમામ પોલીસ સ્ટાફ હાજર રહયા હતા

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!