GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA ટંકારાના અરૂણાબેન રમેશભાઈ ત્રિવેદી દુઃખદ અવસાન

TANKARA ટંકારાના અરૂણાબેન રમેશભાઈ ત્રિવેદી દુઃખદ અવસાન
ટંકારા: અરૂણાબેન રમેશભાઈ ત્રિવેદી (ઉ.વ.૬૯) તે બ્રહ્મસમાજ ટંકારાના ઉપપ્રમુખ મુખ્યાજી રમેશભાઈ ત્રિવેદી ના પત્ની તેમજ ડીમ્પલબેન હિતેશ દવે અને પરેશભાઈ ના માતા તે ડો.પ્રતિક ત્રિવેદી ના ભાભુ તથા વાંકાનેરવાળા સ્વ. લાભશંકર મણીશંકર દવે ના દિકરી નુ તા.૬ ના અવસાન થયેલ છે.બંને પક્ષનુ બેસણુ તા. ૮ ને ગુરૂવારે સાંજે ૪ થી ૫ દરમિયાન લોહાણા મહાજન વાડી, દેરીનાકા રોડ,ટંકારા ખાતે રાખેલ છે.






