
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરના માર્કેટયાર્ડના પહેલા દરવાજા પાસે બે દારૂડિયા બાખડતા અફરાતફરી નો માહોલ સર્જાયો
મોડાસા શહેરના માર્કેટયાર્ડ ના પહેલા દરવાજા પાસે આજે સાંજના વાગ્યાના અરસામાં બે શખ્સો કોઈ કારણસર બાખડતા રોડ પર અફરાતફરી નો માહોલ સર્જાયો હતો,ઘટના ને પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા,ઘટના સ્થળે પોલીસ આવી પહોંચ્યા બંને શખ્સને લિયો પોલીસ ખાતે લવાતા મામલો થાળે પડ્યો હતો.





