KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની એમએમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક એસએસઆઈપી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો

 

તારીખ ૦૭/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી એસએસઆઈપી ૨૦૦ અંતર્ગત કાલોલ ની એમએમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક એસએસઆઈપી અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં કાલોલના પ્રિન્સિપાલ ડોક્ટર કિશોરભાઈ વ્યાસ દ્વારા એસએસઆઈપી ના યુનિવર્સિટીના કોર્ડીનેટર ડોક્ટર મૌલિક જાની ડોક્ટર અનુરાગ મિશ્રા તથા ડોક્ટર હેમેન્દ્ર શાહ ને યુનિવર્સિટીના એસ એસ આઈ પી ના મિત્રોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રોગ્રામમાં સૌપ્રથમ એસજીજીના મીડિયા કન્વીનર ડોક્ટર અજય સોનીએ સૌ મીતી મેમ્બર્સ નો પરિચય આપ્યો હતો વ્યાખ્યાનની શરૂઆતમાં ડોક્ટર મૌનિક જાની એ એસ એસ આઈ પી એટલે માઈન્ડ ટુ માર્કેટ નો વિચાર વિદ્યાર્થીને સમજાવ્યો હતો વિદ્યાર્થીમાં રહેલા અનેક નવા વિચારો એ માત્ર વિચારો ના રહેતા વ્યવહારના સ્તર ઉપર અમલીકરણ કરી શકાય તે માટેનું ઉમદા માર્ગદર્શન એસ એસ આઇ પી ના કોર્ડીનેટર ડોક્ટર મૌનિક જાનીએ આપ્યુ હતું ત્યારબાદ કેમેસ્ટ્રીના પ્રોફેસર ડોક્ટર સાથે વિદ્યાર્થીઓને અનેક નવા વિચારો દ્વારા વર્તમાન સમયમાં જે જે ઉદ્યોગ ધંધા છે તેને ખૂબ ઉદાહરણપૂર્વક છણાવટ કરી હતી.

 

Back to top button
error: Content is protected !!