GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના સુંદરગઢ ગામે રહેણાક મકાનમાંથી દેશી દારૂ જથ્થા સાથે ઈસમ ઝડપાયો
Halvad:હળવદના સુંદરગઢ ગામે રહેણાક મકાનમાંથી દેશી દારૂ જથ્થા સાથે ઈસમ ઝડપાયો
હળવદ તાલુકાના સુંદરગઢગામેથી રહેણાક મકાનમાંથી
૩૦૦ લીટર દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી લઈ પ્રોહિબીશન એક્ટ મુજબ ગુનો દાખલ કરી | આગળની કાર્યવાહી હાથ ધરી છે. હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ સુંદરગઢ ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂ નો જથ્થો સંઘર્યો હોવાની બાતમી । ના આધારે સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી.આ રેડદરમિયાન આરોપી દેવજીભાઈ જીવણભાઈ પાટડીયાના રહેણાંક મકાનમાંથી ૩૦૦લીટર દેશી દારૂ કિંમત રૂપિયા ૬,૦૦૦ સાથે આરોપી દેવજીની પોલીસ દ્વારા અટકાયત કરી હળવદ પોલીસ મથકે લઈ આવી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે