GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારા ના હરબટીયાળી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
TANKARA:ટંકારા ના હરબટીયાળી ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા
ટંકારા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન ટંકારા ના હરબટીયાળી ગામે બહુચરાજી માતાજીના મંદિર પાસે જાહેરમાં હારજીતનો તીન પતીનો જુગાર રમતા(૧) નારણભાઇ સીદાભાઇ ઝાપડા ઉ.વ.-૪૨ ધંધો-મજુરી । રહે.હરબટીયાળીગામ તા.ટંકારા જી.મોરબી (૨) રજાકભાઇ ઇશાભાઈ ઇબ્રાણી ઉ.વ.-૪૮ ધંધો-મજુરી રહે.હરબટીયાળીગામ તા.ટંકારા જી.મોરબી (3) અરવીંદભાઇ ધનજીભાઈ મુછડીયા ઉ.વ.-૩૭ ધંધો-કડીયાકામ રહે. હરબટીયાળી વાળાને રોકડા રૂ ૧૧,૩૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ત્રણ ઈસમો
વિરૂધ્ધ જુગાર ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે