GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેરના શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
WANKANER:વાંકાનેરના શક્તિપરા રેલ્વે સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ ટીમે શક્તિપરા રેલ્વે સ્ટેશન નજીક સ્ટ્રીટ લાઈટના અજવાળે ગંજીપત્તાના પાના વડે તીનપત્તીના જુગારની પૈસાની લેતીદેતી કરતા આરોપી જિતેન્દ્રભાઇ જેમલભાઇ ભુંભરીયા ઉવ.૩૫, રમજાનભાઈ ઇબ્રાહીમભાઈ ચાવડા ઉવ.૪૩, વાઘજીભાઈ લખાભાઇ મકવાણા ઉવ.૫૫ તથા લક્ષમણભાઇ દાનાભાઈ નગવાડીયા ઉવ.૫૨ બધા રહે.વાંકાનેર હસનપર શક્તિપરા રેલ્વે સ્ટેશનની બાજુમાં વાળા તમામ આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૦,૯૦૦/-જપ્ત કરી જુગારધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.