GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ની સીબી ગર્લ્સ હાઇસ્કુલ ની વિદ્યાર્થીનીઓ દ્વારા ભવ્ય તિરંગા રેલી નું આયોજન કરાયું

 

તારીખ ૧૩/૦૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સીબી ગર્લ્સ હાઇસ્કુલ દ્વારા મંગળવારે બપોરના ત્રણ કલાકે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ અને શાળાના સ્ટાફ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો કાલોલ નગરમાં રેલી નીકળી હતી અને વિદ્યાર્થીનીઓએ બેનર સહિત દેશભક્તિના સૂત્રોચાર કર્યા હતા. તિરંગાની આનબાન અને શાન જળવાય તેમજ લોકોમાં દેશભક્તિની ભાવના જાગે તે હેતુથી સમગ્ર દેશમાં તિરંગા યાત્રા નું આયોજન કરાઈ રહ્યું છે.

Back to top button
error: Content is protected !!