GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:શોભાકુંજ સોસાયટીના રહીશો દ્વારા ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

 

 

MORBI:શોભાકુંજ સોસાયટીના રહીશો દ્વારા ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

 

દર વખતની જેમ આ વખતે પણ શોભાકુંજ સોસાયટીના રહીશો દ્વારા ૭૮મા સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા જોવા મળ્યા.
આ વખતે દેશના ભવિષ્ય એવા નાના બાળકોના હસ્તે ધ્વજવંદન કરવામા આવેલ તેમજ બધા લોકો શાંતિના પ્રતિક એવા સફેદ કલરના વસ્ત્ર પહેરી રાષ્ટ્રધ્વજને સલામી આપેલ તથા બાળકો વિવિધ વેશભુષા ધારણ કરી આ ઉજવણીમા ઉત્સાહભેર ભાગ લીધેલ. આ ઉપરાંત નિવૃત શિક્ષક વડીલ શ્રી મણીભાઇ કાવર દ્વારા યુવાનોને વ્યશનમુક્તિ તેમજ સ્વચ્છતા જાળવવામાટેની સ્પિચ આપેલ. કાર્યક્રમના અંતે પ્રસાદી વિતરણ કરવામા આવેલ.

Back to top button
error: Content is protected !!