
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં લાલજી મહારાજ ની જગ્યામાં યોજાયેલ મેળામાં ઠેર ઠેર પાણી ભરાયા.જેમાં સ્ટોલ વેપારીઓ ચિંતામાં મુકાયા.નુકસાન નુ વળતર મળે તેવી આશા સાથે બે હાથ જોડી વિનંતી કરી રહ્યા છે લોકો.ખરીદેલો માલ પર પાણી ફરી વળતા વેપારીઓને લાખોનુ નુકસાન. હજુ પણ પાંચ દિવસ સુધી વરસાદ વરસે તેવી શક્યતા દેખાઈ રહી છે.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા


