SABARKANTHA
હિંમતનગર તાલુકાના પેઢમાલા ઞામે અતિ મુશળધાર વરસાદ
હિંમતનગર તાલુકાના પેઢમાલા ઞામે અતિ મુશળધાર વરસાદ થતાં ઞામનું તળાવ જળબંબાકાર તળાવની પાળ તુટી તેવી દહેશત ઉભી થતાં ઞામજનો ને સાવચેત રહેવા ને પેઢમાળા ઞૃપ ઞામ પંચાયત ઢારા જાહેર ચેતવણી જાહેર કરવામાં આવતા ને નિચાણવાળા વિસ્તાર માં રહેતા ઞામ લોકો સ્થરાનંતર કરવા ચેતવણી આપી પંચાયત ઢારા જાહેરાત કરી છે .
અહેવાલ:- પ્રતિક ભોઈ