MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજના ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

 

MORBI:મોરબીના મહેન્દ્રનગર ઉમા વિલેજ ખુલ્લા પટમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા

 

 

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પોલીસને ખાનગી બાતમીના આધારે ઉમા વિલેજ, મહેંદ્રનગર મોરબી-૨ ખુલ્લા પટ્ટમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ ઇસમો કૌશીકભાઇ નયનભાઈ ધાનાણી ઉ.વ.૨૮ રહે- ઉમા વિલેજ મહેંદ્રનગર મોરબી-૨, ચેતનભાઈ ભગવાનજીભાઈ પરમાર ઉ.વ.૩૦ રહે- તક્ષશીલા સ્કુલની બાજુમા પીપરવાડી મહેંદ્રનગર મોરબી-ર, વિરલભાઈ રમેશભાઇ વ્યાસ ઉ.વ.૩૦ રહે- ઉમા વિલેજ મહેંદ્રનગર મોરબી-૨, રમીનગીરી ઉમેદગીરી બાવાજી ઉ.વ.૨૮ રહે- ઉમા વિલેજ, મહેંદ્રનગર મોરબી- અશોકભાઇ જેસાભાઈ વાઢેર ઉ.વ.૩૦ રહે- સતગુરુ સોસાયટી, ડી માર્ટની બાજુમા રાજકોટવાળાને રોકડ રૂ. ૩૨,૭૦૦/- સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ઘરેલ છે

Back to top button
error: Content is protected !!